+¾à´ÉÉ±É |
|
રતનઈન્ડિયા પાવર લિ.ની 30 મે, 2023ના રોજ મળનારી બોર્ડ મીટિંગમાં પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા ડેબ્ટ રિફાઈનાન્સિંગ માટે પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા એક અથવા વધુ તબક્કામાં રેટેડ, અનલિસ્ટેડ, સિક્યોર્ડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈશ્યુ કરી ભંડોળ એકત્ર કરવાના પ્રસ્તાવ અંગે વિચારણા કરવામાં આવશે.
|