+¾à´ÉÉ±É |
|
જસ્ટ ડાયલ લિ.ની બોર્ડ મીટિંગ 20 જાન્યુઆરી, 2020ના રોજ યોજાશે, જેમાં 31 ડિસેમ્બર, 2019ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક નાણાકીય પરિણામની સમીક્ષા કરવા, અને ઈસોસ હેઠળ સ્ટોક ઓપશનનાં ઉપયોગ પર કર્મચારીઓને રૂ.10ની મૂળ કિંમતના ઈક્વિટી શેર્સની ફાળવણી કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરવામા આવશે.
|