+¾à´ÉÉ±É |
|
આઈઆઈએફએલ હોલ્ડિંગ્સ લિ.એ રૂ.1,000ની મૂળ કિંમતના કુલ રૂ.5,000 કરોડના સિક્યોર્ડ રિડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈશ્યુ કરવા સંબંધિત 23 જૂન, 2022ના રોજની જાહેરાત અંગે જણાવ્યું છે કે મુખ્ય સંચાલકોએ 5 ઓગસ્ટ, 2022ના રોજ ડ્રાફ્ટ શેલ્ફ પ્રોસ્પેક્ટસ દાખલ કર્યું છે.
|