+¾à´ÉÉ±É |
|
ગોદરેજ પ્રોપર્ટીઝ લિ.ની 1 ઓક્ટોબર, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં પબ્લિક અને / અથવા પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા ઈક્વિટી શેર્સ, ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈશ્યુ કરી ભંડોળ એકત્ર કરવાના પ્રસ્તાવ પર પોસ્ટલ બેલોટ દ્વારા શેરધારકોની મંજૂરી મેળવવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.
|