+¾à´ÉÉ±É |
|
સ્વરાજ શેર્સ એન્ડ સિક્યુરિટીઝ પ્રા. લિ. (ઓપન ઓફરની મેનેજર)એ યતિન સંજય ગુપ્તે, શીતલ મંદાર ભાલેરાવ, મેસર્સ વર્ડવિઝાર્ડ સોલ્યુશન્સ ઈન્ડિયા પ્રા. લિ. અને મેસર્સ વર્ડવિઝાર્ડ મેડીકેર પ્રા. લિ. (એક્વાયરર) વતીથી એયોકી મર્કેન્ટાઈલ લિ. (ટાર્ગેટ કંપની)ના શેરધારકો પાસેથી 1,47,000 ઈક્વિટી શેર્સને શેરદીઠ રૂ.10ની કરાયેલી ઓપન પ્રાઈસ યોગ્ય હોવાની ભલામણ કંપની દ્વારા નિયુક્ત ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરોની કમિટી (આઈડીસી) દ્વારા કરવામાં આવી છે. આ ઓપન ઓફરના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઓપન ઓફર હવે 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલી 5 ઓક્ટોબર, 2023ના રોજ બંધ થશે.
|