+¾à´ÉÉ±É |
|
જીનસ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિ.એ જણાવ્યું છે કે કંપનીની સંપૂર્ણ સબસિડિયરી (હાઈ-પ્રિન્ટ મીટરિંગ સોલ્યુશન્સ પ્રા. લિ.)ને 29.49 લાખ સ્માર્ટ પ્રીપેડ મીટર્સ, ડીટી મીટરિંગ, એચટી અને ફીડર મીટરિંગ લેવલ એનર્જીની સપ્લાય કરવાની સાથે એએમઆઈ સિસ્ટમની ડિઝાઈન, સ્થાપના અને કમિશિંગ સહિત એડવાન્સ્ડ મીટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ પ્રોવાઈડર (એએમઆઈએસપી)ની નિમણૂક કરવા માટે રૂ.2,855.96 કરોડનો લેટર ઓફ એવોર્ડ મળ્યો છે.
|