+¾à´ÉÉ±É |
|
વિવા ટ્રેડકોમ લિ.ની બોર્ડ મીટિંગ 5 સપ્ટેમ્બર, 2024 ના રોજ મળી હતી જેમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવાના તેમ જ પ્રેફરેન્શિયલ ઈશ્યુ દ્વારા પ્રાઈવેટ પ્લેસમેન્ટ ધોરણે રૂ.10 ની મૂળ કિંમતના વધુમાં વધુ 20 લાખ ઈક્વિટી શેર્સ ઈશ્યુ કરવાના નિર્ણય લેવામાં આવ્યા હતા.
|