22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
જય કોર્પ લિ.
Ê»ÉG«ÉÖÊù÷Ò : 512237 lÉÉùÒLÉ: 26/05/2023 8:27:21 AM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É જય કોર્પ - માર્ચના ત્રિમાસિક પરિણામ જાહેર

+¾à´ÉɱÉ
જય કોર્પ લિ.ને 31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.3,506 લાખની ચોખ્ખી ખોટ થઈ છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.1,546 લાખનો ચોખ્ખો નફો થયો હતો. કંપનીની કામકાજની કુલ આવક રૂ.12,851 લાખ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.16,964 લાખ થઈ હતી.


¶Éàù §ÉÉ´É lÉÉ±É ´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.