+¾à´ÉÉ±É |
|
રાજેશ એક્સપોર્ટ્સ લિ.એ જણાવ્યું છે કે 30 ડિસેમ્બર, 2023ના રોજ યોજાયેલી એજીએમમાં સભ્યોએ ડિવિડંડના ઠરાવની વિરુદ્ધ મત આપ્યો હતો, તેથી ડિવિડંડને મંજૂરી આપવામાં આવી ન હતી અને ડિવિડંડ રદ કરવામાં આવ્યું છે અને તેના માટે રેકોર્ડ ડેટને રદ કરવામાં આવી છે.
|