+¾à´ÉÉ±É |
|
રેટગેઈન ટ્રાવેલ ટેક્નોલોજીસ લિ.એ જણાવ્યું છે કે પોસાદાસ લાઈવ એક્વા, ગ્રાન્ડ ફિએસ્ટા અમેરિકના, ફિએસ્ટા અમેરિકના, ધ એક્સ્પ્લોરિયન, આઈઓએચ, ફિએસ્ટા ઈન્ન, ગામા અને એક હોટેલ્સની માલિકી ધરાવે છે, તેણે નફાકારકતામાં વધારો અને કાર્યક્ષમતા વધારવા કંપનીની પસંદગી કરી છે. પોસાદાસ મેક્સિકોમાં તેની તમામ પ્રોપર્ટી અને બ્રાન્ડ્સમાં રૂમ ઓનલી રેટ શોપર `ઓપ્ટિમા', પેકેજ (હોટેલ અને ફ્લાઈટ) પ્રાઈઝ ઈન્ટેલિજન્સ `પાર્ટી' અને ટેસ્ટ રિઝર્વેશન સર્વિસ સહિત કંપનીના એવોર્ડ વિજેતા બીઆઈ સોલ્યુશનોનું અમલીકરણ કરશે.
|