22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
¥ÉÒ+àà»É< ʴɺÉàùÉàHÉiÉHÉùÉà{ÉÉà ©ÉÅSÉ ¥ÉXù{ÉÒ NÉÊlÉÊ´ÉÊyÉ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ ©É¾n´É{ÉÒ X¾àùÉlÉÉà Ê´ÉÊ´ÉyÉ »Éàà´ÉÉ+Éà
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 25/10/2022 2:27:32 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É બીએસઈએ ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ લોન્ચ કરી

+¾à´ÉɱÉ
મુંબઈ તા. 25 ઓક્ટોબર, 2022
બીએસઈએ દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન 995 અને 999 શુદ્ધતાવાળાં બે પ્રોડક્ટસ સાથે ઈલેટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (ઈજીઆર) લોન્ચ કરી હતી. આ બે પ્રોડક્ટ્સ એક ગ્રામ, 10 ગ્રામ અને 100 ગ્રામ્સના ગુણાંકમાં લોન્ચ કરવામાં આવ્યાં છે. આમ બીએસઈએ રોકાણકારો, જ્વેલર્સ, અને સંસ્થાઓને સોનામાં રોકાણ કરવા માટેનો વધુ એક વિકલ્પ ઓફર કર્યો છે.

આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે અમે નિયામક સેબી,, બધી ડિપોઝિટરીઝ, વોલ્ટ મેનેજર્સ, આયાતકારો,, બેન્કો, રિફાઈનર્સ, જ્વેલરી ઉત્પાદકો અને અમારા હિતધારકોનો આભાર માનીએ છીએ. ઈજીઆરનો પ્રારંભ એ માત્ર બીએસઈ માટે જ નહિ પરંતુ વૈશ્વિક બુલિયન ક્ષેત્ર માટે પણ મહત્ત્વની સિદ્ધિ છે. બીએસઈ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ અને સર્વિસીસને પ્લેટફોર્મ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે.


»~ɺ÷lÉÉ :- NÉÖWùÉlÉÒ §ÉɺÉÉ©ÉÉÅ Hù´ÉÉ©ÉÉÅ +É´Éà±ÉÉà +É +{ÉÖ´ÉÉq ©ÉÉmÉ NÉÖWùÉlÉÒ »É©ÉÉW{Éà +{ÉÖHÚ³lÉÉ ~ÉÖùÒ ~ÉÉe´ÉÉ{ÉÉ Atà¶ÉoÉÒ W Hù´ÉÉ©ÉÉÅ +É´«ÉÉà Uà. +©Éà ©ÉÚ³ +ÅOÉàY ©ÉÉʾlÉÒ{ÉÉ +ÉyÉÉùà «ÉÉàN«É +{ÉÖ´ÉÉq Hù´ÉÉ ©ÉÉ÷à »ÉŧÉÊ´ÉlÉ ¸Éàºc ¡É«ÉÉ»ÉÉà H«ÉÉÇ Uà, lÉà©É UlÉÉÅ HqÉSÉ +É +{ÉÖ´ÉÉq©ÉÉÅ G«ÉÉÅH lɣɴÉlÉ ù¾Ò ¶ÉHà Uà. +É ©ÉÉʾlÉÒ{ÉÖÅ ©ÉÚ³ ±ÉLÉÉiÉ-»ÉÉʾl«É +ÅOÉàY ´Éà¥É»ÉÉ>÷ www.bseindia.com ~Éù A~ɱɥyÉ Uà. +É NÉÖWùÉlÉÒ »ÉÉ>÷ +àH ´ÉyÉÉùÉ{ÉÒ »ÉÖÊ´ÉyÉÉ{ÉÉ §ÉÉNÉ°~É Uà, WàoÉÒ lÉà{ÉÉà A~É«ÉÉàNÉ Hù{ÉÉùà A~ÉùÉàGlÉ LÉÖ±ÉÉ»ÉÉ{Éà y«ÉÉ{É©ÉÉÅ ùÉLÉÒ lÉà©ÉW qùàH XàLÉ©ÉÉà +{Éà W´ÉÉ¥ÉqÉùÒ+Éà »´ÉÒHÉùÒ{Éà SÉɱɴÉÉ{ÉÖÅ ù¾à¶Éà.