+¾à´ÉÉ±É |
|
અદાણી પાવર લિ.એ જણાવ્યું છે કે કંપનીએ નોર્થ મહારાષ્ટ્ર પાવર લિ. (એનએમપીએલ) પાસેથી દહાણુ, જિલ્લો પાલઘર, મહારાષ્ટ્ર સ્થિત 250 માગવોટના બે (500 મેગાવોટ) અદાણી દહાણુ થર્મલ પાવર સ્ટેશન (એડીટીપીએસ) હસ્તગતક રવા માટે નોર્થ મહારાષ્ટ્ર પાવર લિ.(રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન) સાથે બિઝનેસ ટ્રાન્સફર કરાર કર્યા છે.
|