+¾à´ÉÉ±É |
|
પિકાડિલી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ લિ.એ જણાવ્યું છે કે રૂ.785ની ઈશ્યુ પ્રાઈસે 6,36,943 ફુલ્લી કન્વર્ટિબલ વોરન્ટ્સના પ્રેફરેન્શિયલ ઈશ્યુ/ફાળવણીને મંજૂર કરવા અને કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિયેશનમાં ફેરફાર કરવાના ઠરાવોને કંપનીના શેરધારકોએ પોસ્ટલ બેલોટ દ્વારા જરૂરી બહુમતીથી પસાર કર્યા છે.
|