+¾à´ÉÉ±É |
|
રોકાણકારોને જણાવવામાં આવે છે કે 20 માર્ચ, 2023થી નીચે જણાવેલી 6 કંપનીઓના પ્રાઈસ બેન્ડમાં ફેરફાર કરવામાં આવશે.
- સ્પાર્ક ઈલેક્ટ્રેક્સ લિ.ને 20 ટકાનું પ્રાઈસ બેન્ડ લાગુ પડશે.
- મિસ્ટિક ઈલેક્ટ્રોનિક્સ લિ., કેપિટલ ટેક્નોકાસ્ટ લિ., ઓરિસ્સા બંગાળ કેરિયર લિ., સૈલાની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ લિ અને એસવીએસ વેન્ચર્સ લિ.ને 5 ટકાનું પ્રાઈસ બેન્ડ લાગુ પડશે.
સંદર્ભ નોટિસ ક્રમાંક - 20230317-47 |