+¾à´ÉÉ±É |
|
ટ્રેડિંગ મેમ્બર્સને જણાવવામાં આવે છે કે ગ્રેડેડ સર્વેલન્સ મેજર (જીએસએમ) હેઠળ 3 ઓગસ્ટ, 2022થી બે કંપનીઓને જીએસએમના અલગ અલગ સ્ટેજોમાં ખસેડવામાં આવશે, જેનું સેટલમેન્ટ પાંચ ટકા કે તેથી નીચા પ્રાઈસ બેન્ડમાં ટ્રેડ ટુ ટ્રેડ ધોરણે થશે.
કંપનીઓની યાદી અંગ્રેજી લિન્કના એનેક્ષ્ચર પર ઉપલબ્ધ છે.
સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20220802-32 |