+¾à´ÉÉ±É |
|
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 520મી કંપની તરીકે 5 સપ્ટેમ્બર, 2024થી ટ્રાવેલ્સ એન્ડ રેન્ટલ્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીનો પબ્લિક ઈશ્યુ 2 સપ્ટેમ્બર, 2024ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કંપની પશ્ચિમ બંગાળ રાજ્યમાં રજિસ્ટર્ડ છે. કંપની ટ્રાવેલ સંબંધિત પ્રોડક્ટ્સ અને ટ્રાવેલ્સ માટેનાં એન્ડ ટુ એન્ડ સોલ્યુશન્સ પૂરાં પાડે છે, જેમાં વિમાનની ટિકિટો, હોટેલ બુકિંગ અને ટૂર પેકેજીસ, રેલવે ટિકિટ્સ, ટ્રાવેલ ઈન્સ્યુરન્સ, પાસપોર્ટ અને વિઝા પ્રોસેસિંગ અને એક્ટિવિટીઝ માટેની ટિકિટ્સનો સમાવેશ થાય છે. વધુ વિગતો માટે અંગ્રેજી લિન્ક પર ક્લિક કરો.
|