+¾à´ÉÉ±É |
|
ટ્રેડિંગ મેમ્બરોને જણાવવામાં આવે છે કે લાર્સન એન્ડ ટુબ્રો લિ.એ પોતાના રૂ.2ની મૂળ કિંમતના 3,12,50,000 સુધીના ફુલ્લી પેઈડ અપ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.3,200ના ભાવે બાય બેક કરવાની ઓફર કરી છે. આ બાય બેક ઓફર 18 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલી 25 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે.
સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20230914-1 |