+¾à´ÉÉ±É |
|
એનઆરબી ઈન્ડસ્ટ્રીઝ બેરિંગ્સ લિ.ની 25 મે, 2023ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી દેવેશ સિંઘને 75,00,000 ક્યુમ્યુલેટીવ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ પ્રેફરેન્સ શેર્સની ફાળવણી કરવા માટે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન મંજૂર કરવામાં આવ્યો હતો.
|