+¾à´ÉÉ±É |
|
ફોનિક્સ ટાઉનશીપ લિ.ની 3 સપ્ટેમ્બર, 2024ના રોજ યોજાયેલી વિશેષ સામાન્ય સભા (ઈજીએમ)માં કંપનીની અધિકૃત મૂડીમાં વધારો કરવા, કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનના કેપિટલ ક્લોઝમાં ફેરફાર કરવા, પ્રેફરેન્શિયલ ધોરણે પ્રમોટર / પ્રમોટર ગ્રુપ અને નોન-પ્રમોટરને કન્વર્ટિબલ વોરન્ટ્સ ઈશ્યુ કરવા અને પ્રેફરેન્શિયલ ધોરણે નોન-પ્રમોટરોને ઈક્વિટી શેર્સ અને વોરન્ટ્સ ઈશ્યુ કરવાના ઠરાવો પસાર કરવામાં આવ્યા છે.
|