+¾à´ÉÉ±É |
|
જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિ.એ જણાવ્યું છે કે કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચેરમેન નવીન જિંદાલનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂર્ણ થશે, ત્યાર બાદ 1 ઓક્ટોબર, 2023ના રોજથી નવીન જિંદાલની નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામા આવશે.
|