+¾à´ÉÉ±É |
|
કેમટેક ઈન્ડસ્ટ્રિયલ વાલ્વ્સ લિ.ની 1 ઓક્ટોબર, 2024ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં
1.વ્યૂહાત્મક રોકાણકારો (નોન-પ્રમોટર્સ)ને કંપનીના રૂ.10ની મૂળ કિંમતના 23 લાખ ઈક્વિટી શેર્સ રૂ.190ના પ્રીમિયમે પ્રેફરેન્શિયલ ધોરણે ફાળવવામાં આવ્યા હતા.
2. પ્રમોટર ગ્રુપ અને વ્યૂહાત્મક રોકાણકારોને રૂ.190ના પ્રીમિયમે રૂ.10ની કિંમતના એક શેરમાં કન્વર્ટિબલ એનાં 7.50 લાખ વોરન્ટ્સ ફાળવવામાં આવ્યાં હતાં.
|