+¾à´ÉÉ±É |
|
સેન્ચુરી ટેક્સટાઈલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની 30 જાન્યુઆરી, 2023ના રોજ યોજાયેલી ફાઈનાન્સ કમિટીની મીટિંગમાં પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા રૂ.1 લાખની મૂળ કિંમતના 7.97 ટકાના વ્યાજવાળા 40,000 અનસિક્યોર્ડ, લિસ્ટેડ, રેટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (ડિબેન્ચર્સ)ની ફાળવણી કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.
|