+¾à´ÉÉ±É |
|
ડીસીએમ શ્રીરામ ઈન્ડસ્ટ્રીઝ લિ.ને 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.2,868 લાખનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.1,103 લાખ થયો હતો. કંપનીની કામકાજની કુલ આવક રૂ.47,571 લાખ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.57,935 લાખ થઈ હતી.
|