+¾à´ÉÉ±É |
|
લેન્સર કન્ટેઈનર લાઈન્સ લિ.ની બોર્ડ મીટિંગ 29 નવેમ્બર, 2024 ના રોજ મળી હતી જેમાં પ્રેફરેન્શિયલ ધોરણે પ્રમોટર-પ્રમોટર ગ્રુપને વધુમાં વધુ 99,80,357 ઈક્વિટી શેર્સ ઈશ્યુ કરવાના અને બલ્કલાઈનર લોજિસ્ટિક્સ લિ.ના શેર્સને હસ્તગત કરવાના નિર્ણય લેવામાં આવ્યા હતા.
|