+¾à´ÉÉ±É |
|
સોલાર એક્ટિવ ફાર્મા સાયન્સીસ લિ.એ જણાવ્યું છે કે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ (વિઝાગ) સ્થિત કંપનીની નવી અત્યાધુનિક મલ્ટીપર્પઝ એપીઆઈ ઉત્પાદન સુવિધાએ યુએસ એફડીએ દ્વારા હાથ ધરવામાં આવેલ નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. યુએસ એફડીએ એ 24થી 26 જાન્યુઆરી, 2023 દરમિયાન સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણે સ્થાપિત કર્યું છે કે ઉક્ત સુવિધા શૂન્ય ફોર્મ 483 ઓબ્ઝર્વેશન સાથે 'અનુપાલનની સ્વીકાર્ય સ્થિતિ'માં છે.
|