+¾à´ÉÉ±É |
|
મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ.એ અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે કંપનીએ એક સુપર એપ બનાવવા માટે વ્યૂહાત્મક જોડાણની જાહેરાત કરી છે, જે ગ્રાહકોને મહિન્દ્રા ફાઈનાન્સમાં બહુવિધ વ્યસાયોને એક્સસ કરવા માટે સિંગલ ડિજિટલ ઈન્ટરફેસ તરીકે કામ કરશે.
|