+¾à´ÉÉ±É |
|
સોમ દત ફાઈનાન્સ કોર્પોરેશન લિ.એ જણાવ્યું છે કે કંપનીના નોન-એક્ઝિક્યુટીવ ડિરેક્ટરના પદે ડો. ભાસ્કરા રાવ બોલીનેનીની નિમણૂક કરવા અને અન્ય ઠરાવો પર શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજવામાં આવ્યો છે.
ભરેલાં બેલોટ ફોર્મ પહોંચાડવાની અંતિમ તારીખ 19 ઓક્ટોબર, 2023 છે, જેનું પરિણામ 20 ઓક્ટોબર, 2023ના રોજ જાહેર કરવામાં આવશે. |