+¾à´ÉÉ±É |
|
વિપ્રો લિ.એ 14 જાન્યુઆરી, 2020ના રોજ અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે કંપનીએ યુએસ બેઝ્ડ મેગેઝિન, રિટેલ ઈન્ફો સિસ્ટમ્સ (આરઆઈએસ)ના સહયોગથી "સ્માર્ટ સ્ટોર સ્ટ્રેટેજીસ ફોર ડિજિટલી સેવી, ટાઇમ-ક્રન્ચર્ડ શોપર્સ" નામનો રિપોર્ટ બનાવ્યો છે, જેની વિસ્તૃત જાણકારી માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. |