+¾à´ÉÉ±É |
|
ટાટા મેટાલિક્સ લિ.ની 22 સપ્ટેમ્બર, 2022ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ લિ.માં અને તેની સાથે ટાટા મેટાલિક્સ લિ.ની એકીકરણ યોજનાને બંને કંપનીઓની અંતર્ગત વ્યાપાર પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફારને કારણે પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ જ ટાટા મેટાલિક્સ લિ. (ટ્રાન્સફરર કંપની અથવા કંપની)ને તેની પેરેન્ટ કંપની ટાટા સ્ટીલ લિ. (ટ્રાન્સફરી કંપની) સાથે એકીકરણ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો.
|