+¾à´ÉÉ±É |
|
સ્ટીલમેન ટેલિકોમ લિ.ની 10 જુલાઈ, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં કંપનીની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) 20 ઓગસ્ટ, 2024ના રોજ યોજવા અને તેના માટે 14 ઓગસ્ટ, 2024થી 20 ઓગસ્ટ, 2024 (બંને દિવસ સહિત) કંપનીની રજિસ્ટર ઓફ મેમ્બર એન્ડ શેર ટ્રાન્સફર બુક બંધ રાખવાના પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
|