22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 31/08/2023 7:18:29 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É બીએસઈ સ્ટાર એમએફનો નવો વિક્રમ - ઓગસ્ટમાં 3.24 કરોડ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડ્યા

+¾à´ÉɱÉ
મુંબઈ તા. 31 ઓગસ્ટ, 2023 -

દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફએ ઓગસ્ટ, 2023માં 3.24 કરોડથી અધિક ટ્રાન્ઝેક્શન કરવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

- ઓગસ્ટ, 2023માં માસિક ટ્રાન્ઝેક્શન 3.24 કરોડથી અધિક ટ્રાન્ઝેક્શન થયા છે, જે જુલાઈ, 2023ના 3.05 કરોડ ટ્રાન્ઝેક્શન મુકાબલે 6 ટકા વધુ છે.

- ઓગસ્ટ, 2023માં માસિક ટ્રાન્ઝેક્શન 3.24 કરોડથી અધિક ટ્રાન્ઝેક્શન થયા છે, જે ઓગસ્ટ, 2022ના 1.99 કરોડ ટ્રાન્ઝેક્શન મુકાબલે 63 ટકા વધુ છે.


´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.