+¾à´ÉÉ±É |
|
સુઝલોન એનર્જી લિ.ની 13 સપ્ટેમ્બર, 2024ના રોજ યોજાયેલી સિક્યુરિટીઝ ઈશ્યુ કમિટીની મીટિંગમાં એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન 2022 હેઠળ શેરદીઠ રૂ.5ની એક્સરસાઈઝ પ્રાઈસે રૂ.2ની કિંમતના 47,28,750 ઈક્વિટી શેર્સની ફાળવણી કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.
|