+¾à´ÉÉ±É |
|
એડલવિસ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ.ની 30 સપ્ટેમ્બર, 2024ના રોજ યોજાયેલી ડિબેન્ચર ફંડ રેઝિંગ કમિટીની મીટિંગમાં રૂ.100 કરોડની ગ્રીન શૂ ઓપ્શન સાથે રૂ.100 કરોડના એન કુલ રૂ.200 કરોડના રૂ.1,000ની મૂળ કિંમતના 20 લાખ સિક્યોર્ડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈશ્યુ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.
|