+¾à´ÉÉ±É |
|
ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ.એ જણાવ્યું છે કે તમામ પબ્લિક સેક્ટર એન્ટપ્રાઈઝિસમાં, ડૉ. નલિન શિંઘલ, સીએમડીસ બીએચઈએલને ટ્રાન્સફોરમેશનલ લિડરશીપ માટે "સીઈઓ/સીએમડી/એમડી ઓફ ધ યર" માટે ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (આઈસીસી) પીએસઈ એક્સેલન્સ એવોર્ડ મળ્યો છે.
|