+¾à´ÉÉ±É |
|
હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ લિ.ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી હિમાદ્રી ક્લિન એનર્જી લિ.એ હિમાદ્રી ગ્રીન ટેકનોલોજીસ ઈનોવેશન લિ.નો 100 ટકા ઈક્વિટી હિસ્સો હસ્તગત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. પરિણામે 1 ઓગસ્ટ, 2024 ના રોજથી હિમાદ્રી ગ્રીન ટેકનોલોજીસ ઈનોવેશન લિ.એ હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ લિ.ની સ્ટેપ ડાઉન સંપૂર્ણ માલિકીની સબસિડિયરી બની છે.
|