+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા. 11 મે, 2023
બીએસઈ એસએમઈ પર 435મી કંપની તરીકે એનકેસી ઈન્ડિયા લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીનો પબ્લિક ઈશ્યુ 11 મે, 2023ના રોજ સંપન્ન થયો હતો. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ચેન્નઈમાં છે. કંપની ઓફ્ફલાઈન અને ઓનલાઈન એમ બંને માધ્યમો દ્વારા ઈવેન્ટ મેનેજમેન્ટ, કોર્પોરેટ ગિફ્ટિંગ, એડવર્ટાઈઝમેન્ટ અને માર્કેટિંગ સર્વિસીસ પૂરી પાડે છે.
|