+¾à´ÉÉ±É |
|
નઝારા ટેક્નોલોજીસ લિ.ની 12 સપ્ટેમ્બર, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં મૂનશાઈન ટેક્નોલોજી પ્રા. લિ. (એમટીપીએલ)ના શેરધારકો પાસેથી રૂ.10ની કિંમતના 18,96,674 ફુલ્લી પેઈડ-અપ ઈક્વિટી શેર્સ હસ્તગત કરી વ્યૂહાત્મક રોકાણ કરવા અને પ્રેફરેન્શિયલ ધોરણે એમટીપીએલના શેરધારકોને શેરદીઠ રૂ.954.27ના ભાવે રૂ.4ની કિંમતના 25,07,146 ફુલ્લી પેઈડ અપ ઈક્વિટી શેર્સની ફાળવણી કરવાના પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા છે.
|