+¾à´ÉÉ±É |
|
ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ જણાવ્યું છે કે ઉજ્જેનના ચીફ જ્યુડિશિયલ મેનેજસ્ટ્રેટે 12 સપ્ટેમ્બર, 2023ના રોજ ફેક્ટરીઝ એક્ટ, 1048ની પ્રવર્તમાન જોગવાઈઓ હેઠળ કંપનીના કેમિકલ ડિવિઝન, નાગડાના ઓક્યુપાયર અને ફેક્ટરી મેનેજર પ્રત્યેકને રૂ.1 લાખનો દંડ લાદવામાં આવ્યો છે અને તેની પેનલ્ટી ચૂકવવામાં આવી છે. મધ્ય પ્રદેશ ફેક્ટરી નિયમો 1962ના નિયમ 73 ઈના ઉલ્લંઘન માટે દંડ લાદવામાં આવ્યો હતો.
|