+¾à´ÉÉ±É |
|
હેલ્ધી ઈન્વેસ્ટમેન્ટ્સ લિ.ની 5 સપ્ટેમ્બર, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં અન્ય પ્રસ્તાવો સહિત કંપનીની રજિસ્ટર્ડ ઓફિસને મહારાષ્ટ્ર રાજ્યમાંથી તામિલ નાડુ રાજ્યમાં ખસેડવા અને કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેસમાં ફેરફાર કરવાના પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા છે.
|