22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
¥ÉÒ+àà»É< ʴɺÉàùÉàHÉiÉHÉùÉà{ÉÉà ©ÉÅSÉ ¥ÉXù{ÉÒ NÉÊlÉÊ´ÉÊyÉ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ ©É¾n´É{ÉÒ X¾àùÉlÉÉà Ê´ÉÊ´ÉyÉ »Éàà´ÉÉ+Éà
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 19/05/2020 4:42:09 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É બીએસઈએ એસએમઈ પ્લેટફોર્મની લિસ્ટિંગ ફીમાં 25 ટકાનો ઘટાડો કર્યો

+¾à´ÉɱÉ
મુંબઈ તા. 18 મે, 2020 બીએસઈએ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસને સપોર્ટ કરવા તેના એસએમઈ પ્લેટફોર્મની વાર્ષિક લિસ્ટિંગ ફીમાં 25 ટકાનો ઘટાડો કર્યો છે. ફીનું આ સુધારેલું માળખું વર્તમાન કંપનીઓ અને જેઓ લિસ્ટિંગ માટેની રાહ જોઈ રહી છે એ બધી કંપનીઓને લાગુ પડશે. દેશનાં નાણાપ્રધાનએ નિર્મલા સીતારમણે માંદા માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસની સહાય માટે રાહતો જાહેર કરી એ પછી બીએસઈએ આ નિર્ણય લીધો છે. આ પ્રસંગે બીએસઈ એસએમઈ પ્લેટફોર્મના હેડ અજય ઠાકુરે કહ્યું કે અત્યારે કોવિદ-19 વૈશ્વિક મહામારીને કારણે દેશ કટોકટી ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ પડકારજનક સ્થિતિમાં આપણા અર્થતંત્રની કરોડરજ્જુ સમાન એસએમઈને ટેકો પૂરો પાડવો એ અમારી જવાબદારી છે. અમે આશા રાખીએ છીએ કે આ પગલાં અને સરકાર દ્વારા લેવામાં આવેલાં હિંમતભર્યાં પગલાં એસએમઈ પુનઃ ચેતનવંતુ થશે અને તેને કારણે હજારો એસએમઈને લિસ્ટિંગ માટે ઉત્તેજન મળશે.


»~ɺ÷lÉÉ :- NÉÖWùÉlÉÒ §ÉɺÉÉ©ÉÉÅ Hù´ÉÉ©ÉÉÅ +É´Éà±ÉÉà +É +{ÉÖ´ÉÉq ©ÉÉmÉ NÉÖWùÉlÉÒ »É©ÉÉW{Éà +{ÉÖHÚ³lÉÉ ~ÉÖùÒ ~ÉÉe´ÉÉ{ÉÉ Atà¶ÉoÉÒ W Hù´ÉÉ©ÉÉÅ +É´«ÉÉà Uà. +©Éà ©ÉÚ³ +ÅOÉàY ©ÉÉʾlÉÒ{ÉÉ +ÉyÉÉùà «ÉÉàN«É +{ÉÖ´ÉÉq Hù´ÉÉ ©ÉÉ÷à »ÉŧÉÊ´ÉlÉ ¸Éàºc ¡É«ÉÉ»ÉÉà H«ÉÉÇ Uà, lÉà©É UlÉÉÅ HqÉSÉ +É +{ÉÖ´ÉÉq©ÉÉÅ G«ÉÉÅH lɣɴÉlÉ ù¾Ò ¶ÉHà Uà. +É ©ÉÉʾlÉÒ{ÉÖÅ ©ÉÚ³ ±ÉLÉÉiÉ-»ÉÉʾl«É +ÅOÉàY ´Éà¥É»ÉÉ>÷ www.bseindia.com ~Éù A~ɱɥyÉ Uà. +É NÉÖWùÉlÉÒ »ÉÉ>÷ +àH ´ÉyÉÉùÉ{ÉÒ »ÉÖÊ´ÉyÉÉ{ÉÉ §ÉÉNÉ°~É Uà, WàoÉÒ lÉà{ÉÉà A~É«ÉÉàNÉ Hù{ÉÉùà A~ÉùÉàGlÉ LÉÖ±ÉÉ»ÉÉ{Éà y«ÉÉ{É©ÉÉÅ ùÉLÉÒ lÉà©ÉW qùàH XàLÉ©ÉÉà +{Éà W´ÉÉ¥ÉqÉùÒ+Éà »´ÉÒHÉùÒ{Éà SÉɱɴÉÉ{ÉÖÅ ù¾à¶Éà.