+¾à´ÉÉ±É |
|
એસજી ફિનસર્વ લિ.ની બોર્ડ મીટિંગ 5 સપ્ટેમ્બર, 2024 ના રોજ મળી હતી જેમાં અન્ય મુદ્દાઓ સાથે કંપનીની અધિકૃત શેર મૂડીમાં વધારો કરવાના અને પરિણામે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવાના તેમ જ પ્રેફરેન્શિયલ ધોરણે વધુમાં વધુ 1 કરોડ ફુલ્લી કન્વર્ટિબલ વોરન્ટ્સ ઈશ્યુ કરવાના નિર્ણય લેવામાં આવ્યા હતા.
|