+¾à´ÉÉ±É |
|
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 521મી કંપની તરીકે પશ્ચિમ બંગાળમાં રજિસ્ટર્ડ થયેલી નેચરવિન્ગ્સ હોલિડેઝ લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીનો એસએમઈ આઈપીઓ 5 સુપ્ટેમ્બર, 2024ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. નેચરવિન્ગ્સ હોલિડે લિ. વિસ્તૃત ટ્રાવેલ્સ સોલ્યુશન્સ પૂરાં પાડે છે, જેમાં ભૂમિ અને હવાઈ મુસાફરીઓ માટેના બુકિંગ્સ, હોટેલ રિઝર્વેશન્સ, ઈન-ટ્રાન્ઝિટ એરેન્જમેન્ટ્સ, સ્થાનિક સાઈટ સીઈંગ અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ સર્વિસીસનો સમાવેશ થાય છે. કંપનીએ વૈશ્વિક પ્રવાસ ધામો સંબંધિત સર્વિસીસ પૂરી પાડવા માટે એક ઈન્ટરનેશનલ ડિવિઝનની સ્થાપના કરી છે. જેઓ હિમાલયનાં પ્રવાસધામોમાં ફરવા જાય છે તેવાં પ્રવાસી ગ્રુપો અને વ્યક્તિઓને કંપની સર્વિસીસ પૂરી પાડે છે.
વધુ વિગત માટે અંગ્રેજી લિન્ક પર જાઓ.
|