+¾à´ÉÉ±É |
|
રિતેશ પ્રોપર્ટીઝ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ જણાવ્યું છે કે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનના ઓબ્જેક્ટ ક્લોઝમાં ફેરફાર અને રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન મંજૂર કરવા અંગેના ઠરાવ પર શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજ્યો છે.
ભરેલાં પોસ્ટલ બેલોટ ફોર્મ 24 જૂન, 2023ના રોજ અથવા તે પૂર્વે સ્ક્રૂટિનાઝર પાસે પહોંચી જવા જોઈએ, બેલોટનું પરિણામ 27 જૂન, 2023ના રોજ જાહેર કરવામાં આવશે.
|