+¾à´ÉÉ±É |
|
બ્લિસ જીવીએસ ફાર્મા લિ.એ જણાવ્યું છે કે કંપનીની પ્લોટ નં. 11, સર્વે નં. 38/1, દિવાન ઉદ્યોગ નગર, અલીયાલી ગામ, પાલઘર, 401404, મહારાષ્ટ્ર સ્થિત ઉત્પાદન સુવિધામાં યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન (યુએસ એફડીએ) દ્વારા 13 માર્ચ, 2023થી 17 માર્ચ, 2023 દરમિયાન પ્રિ-અપ્રુવલ ઈન્સપેક્શન (પીએઆઈ) અને ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (જીએમપી) નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ બાદ યુએસ એફડીએ એ 3 નાના નિરીક્ષણો સાથે ફોર્મ-83 ઈશ્યુ કર્યું છે. |