+¾à´ÉÉ±É |
|
ફ્રેડન ફાર્માસ્યુટિકલ્સ લિ.એ જણાવ્યું છે કે કંપની બિઝનેસ વિસ્તરણ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ પહેલમાં નોંધપાત્ર સીમાચિહ્નોની જાહેરાત કરી છે. કંપનીને દક્ષિણ પૂર્વ એશિયન (સી) દેશોમાંથી મોટી માત્રામાં ઓર્ડર મળ્યા છે, જેનું મૂલ્ય રૂ.28 કરોડ છે, આ ઓર્ડર માર્કેટમાં કંપનીની વધતી હાજરીને દર્શાવે છે અને ભવિષ્યની વૃદ્ધિ માટેના આશાસ્પદ માર્ગને દર્શાવે છે.
|