+¾à´ÉÉ±É |
|
ઓરબિન્દો ફાર્મા લિ.એ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ કંપની સાથે તેની સંપૂર્ણ માલિકીની સબસિડિયરીઓ એપીએલ હેલ્થકેર લિ., એપીએલ રિસર્ચ સેન્ટર લિ., ઔરોઝાઈમ્સ લિ., ક્યુરેપ્રો પેરેન્ટેરલ્સ લિ., હ્યાસિન્થ્સ ફાર્મા પ્રા. લિ., સિલિકોન લાઈફ સાયન્સિસ પ્રા. લિ.ની એકીકરણ યોજનાને મંજૂરી આપી છે.
|