22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
¥ÉÒ+àà»É< ʴɺÉàùÉàHÉiÉHÉùÉà{ÉÉà ©ÉÅSÉ ¥ÉXù{ÉÒ NÉÊlÉÊ´ÉÊyÉ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ ©É¾n´É{ÉÒ X¾àùÉlÉÉà Ê´ÉÊ´ÉyÉ »Éàà´ÉÉ+Éà
»É©ÉÉSÉÉù »ÉÉù
મારિકો લિ.
Ê»ÉG«ÉÖÊù÷Ò : 531642 lÉÉùÒLÉ: 06/08/2022 2:28:05 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É મારિકોના સ્ટેન્ડએલોન અને કોન્સોલિડેટેડ પરિણામ જાહેર

+¾à´ÉɱÉ
મારિકો લિ.એ 30 જૂન, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના સ્ટેન્ડએલોન અને કોન્સોલિડેટેડ પરિણામ જાહેર કર્યા છે, જે નીચે મુજબ છે.

સ્ટેન્ડએલોન ત્રિમાસિક પરિણામ
30 જૂન, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.387 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.263 કરોડ થયો હતો. કુલ આવક રૂ.2108 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.2072 કરોડ થઈ હતી.

કોન્સોલિડેટેડ ત્રિમાસિક પરિણામ
ગ્રુપને 30 જૂન, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.377 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.365 કરોડ થયો હતો. ગ્રુપની કુલ આવક રૂ.2,575 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.2,552 કરોડ થઈ હતી.


¶Éàù §ÉÉ´É lÉÉ±É ´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
»~ɺ÷lÉÉ :- NÉÖWùÉlÉÒ §ÉɺÉÉ©ÉÉÅ Hù´ÉÉ©ÉÉÅ +É´Éà±ÉÉà +É +{ÉÖ´ÉÉq ©ÉÉmÉ NÉÖWùÉlÉÒ »É©ÉÉW{Éà +{ÉÖHÚ³lÉÉ ~ÉÖùÒ ~ÉÉe´ÉÉ{ÉÉ Atà¶ÉoÉÒ W Hù´ÉÉ©ÉÉÅ +É´«ÉÉà Uà. +©Éà ©ÉÚ³ +ÅOÉàY ©ÉÉʾlÉÒ{ÉÉ +ÉyÉÉùà «ÉÉàN«É +{ÉÖ´ÉÉq Hù´ÉÉ ©ÉÉ÷à »ÉŧÉÊ´ÉlÉ ¸Éàºc ¡É«ÉÉ»ÉÉà H«ÉÉÇ Uà, lÉà©É UlÉÉÅ HqÉSÉ +É +{ÉÖ´ÉÉq©ÉÉÅ G«ÉÉÅH lɣɴÉlÉ ù¾Ò ¶ÉHà Uà. +É ©ÉÉʾlÉÒ{ÉÖÅ ©ÉÚ³ ±ÉLÉÉiÉ-»ÉÉʾl«É +ÅOÉàY ´Éà¥É»ÉÉ>÷ www.bseindia.com ~Éù A~ɱɥyÉ Uà. +É NÉÖWùÉlÉÒ »ÉÉ>÷ +àH ´ÉyÉÉùÉ{ÉÒ »ÉÖÊ´ÉyÉÉ{ÉÉ §ÉÉNÉ°~É Uà, WàoÉÒ lÉà{ÉÉà A~É«ÉÉàNÉ Hù{ÉÉùà A~ÉùÉàGlÉ LÉÖ±ÉÉ»ÉÉ{Éà y«ÉÉ{É©ÉÉÅ ùÉLÉÒ lÉà©ÉW qùàH XàLÉ©ÉÉà +{Éà W´ÉÉ¥ÉqÉùÒ+Éà »´ÉÒHÉùÒ{Éà SÉɱɴÉÉ{ÉÖÅ ù¾à¶Éà.