+¾à´ÉÉ±É |
|
રોકાણકારોને જણાવવામાં આવે છે કે 24 માર્ચ, 2023થી નીચે જણાવેલી 7 કંપનીઓના પ્રાઈસ બેન્ડમાં ફેરફાર કરવામાં આવશે.
- મેકફોસ લિ.ને 10 ટકાનું પ્રાઈસ બેન્ડ લાગુ પડશે.
- આઈએનડી રિન્યુએબલ એનર્જી લિ., મંગલમ ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ લિ., નાગ્રીકા કેપિટલ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ., ડીઆરસી સિસ્ટમ્સ ઈન્ડિયા લિ., ડીએમઆર હાઇડ્રોએન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિ. અને આરએમસી સ્વિચગિયર્સ લિ.ને પાંચ ટકાનું પ્રાઈસ બેન્ડ લાગુ પડશે.
સંદર્ભ નોટિસ ક્રમાંક - 20230323-29 |