+¾à´ÉÉ±É |
|
ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ.એ જણાવ્યું હતું કે ભેલ અને ઓએનજીસી એ ફ્યુઅલ સેલ, ઈલેક્ટ્રોલાઈઝર અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ આધારિત પ્રોજેક્ટ્સ સહિત નવા અને રિન્યૂએબલ એનર્જી વેપારના ક્ષેત્રમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ અને સહયોગની શોધ માટે સમજૂતી કરાર કર્યા છે.
|