+¾à´ÉÉ±É |
|
કેબીએસ ઈન્ડિયા લિ.ની 28 જાન્યુઆરી, 2023ના રોજ યોજાયેલી વિશેષ સામાન્ય સભા (ઈજીએમ)માં કંપનીના ઈક્વિટી શેર્સને વિભાજન કરવા, કંપનીની અધિકૃત મૂડીમાં વધારો કરવા અને કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનના કેપિટલ ક્લોઝમાં ફેરફાર કરવાના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.
|